________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ-પઠન પાઠનાદિ સ્વાધ્યાય હીન, બાયલાપણું બતાવનાર, તેમજ અન્યજનોની ચાકરી કરીને આજીવિકા ચલાવનાર, અને આકાશગમન કરનાર, એવા બ્રાહ્મણો સર્વે જાતિઓમાં નિદાને પાત્ર બનેલા છે. गोविक्रयास्तु ये विमा, ज्ञेयास्ते मातृविक्रयाः ।
૧૪૧૦ ૮ ૧૨ ૧૨ ૧૩ ૧૭ ૧૫ ૧૬ तेहिं देवाश्च वेदाश्च, विक्रीता नात्र संशयः ॥७३॥
અર્થ -વળી જે બ્રાહ્મણો ગાયને વેચનારા છે, તે બ્રાહ્મણોને તેમની પોતાની માતાને વેચનારા જાવા, વળી તે પ્રકારના કાર્યના કરવાથી તેમણે દેવ તથા વેદને પણ વેચ્યા એમ સમજવું, તેમાં જરા માત્ર પણ સંશય છે જ નહીં. ब्रह्मचर्यतपोयुक्ताः, समानलोहकांचनाः । નમૂતાવંત, રાક્ષri ૭૪ .
અર્થ-જેઓ બ્રહ્મચર્ય અને તપશ્ચયુક્ત છે, તેમજ જેઓને કાંચન તથા મૃત્તિકા બને સમાન છે, તથા જેઓ સમગ્ર પ્રાણીઓ પ્રત્યે દયા ધરનારા છે, એવા માણસો ગમે તે જાતિમાં બ્રાહ્મણ મનાય છે, અર્થાત્ જાતિમાત્રથી બ્રાહ્મણ થતું નથી પણ ગુણથી થાય છે. त्यक्तदाराः सदाचारा, भुनभोगा जितेंद्रियाः । जायते गुरवो नित्यं, सर्वभूताभयप्रदाः ॥ ७६ ॥
For Private And Personal Use Only