________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૬૨ )
तिधिपर्वोत्सवाः सर्वे, त्यक्ता येन महात्मना ॥ अतिथिं तं विजानीया, च्छेषमभ्यागतं विदुः॥१९१॥
૧૦
અર્થ-તિથિ, પર્વ અને સર્વે પ્રકારના ઉત્સ, જે મહાત્માએ ત્યજેલા છે, તેમને અતિથિ જાણવા અને અન્યને તે મીજમાન જાણો.
यदा न कुरुते पापं, सर्वभूतेषु दारुणम् । कर्मणा मनसा वाचा, ब्रह्म संपद्यते तदा ।। १९२।।
૩
૧૧
૧ ૨
અર્થ-જ્યારે સમગ્ર પ્રાણીઓ પ્રત્યે, મન, વચન અને કાયાથી દારૂણ પાપ કરવામાં આવતું નથી, ત્યારે બ્રહ્મ ઉત્પન્ન થાય છે.
૧
૦
निश्चिंतश्चचरेडर्म, ब्रह्म संपद्यते तदा ।। १९३ ॥
અર્થ-જ્યારે સર્વ ત્યજીને, સંગ રહિત, તથા પરિગ્રહ રહિત થકો, નિશ્ચિત થઈને પ્રાણધર્મને આથરે, ત્યારે બ્રહ્મ ઉત્પન્ન થાય છે.
મધને ત્યાગ કરવાનું પ્રકરણ વાં મધુ છે , છોfજી સંસાર |
For Private And Personal Use Only