Book Title: Prakarana Sukhsindhu Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Vitthalbhai Jivabhai Patel Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂ ભાવટ ભવની ભજે છે, દીન હીન દેખી દિલ દાઝે છે,
ગુરૂ મહિમા જગમાં ગાજે છે–જનિ હારી, ગુરૂ અનિત્ય ભાવના ભાવે છે, વીતરાગ તણા ગુણ ગાવે છે, | દર્શન કરતાં દુઃખ જાવે છે સજનિહારી ગુરૂ નિર્મળ ધ્યાન સદા ધરતા, લટપટ ખટપટ દૂર કરતા,
ઝટપટ શિવ સુન્દરીને વરતાસજનિ હારી ગુરૂ ચરણકમળ વન્દન કરીએ, વન્દીભવસાગરને તરીએ,
પછી અછત અમરપદને વરીએન્સજનિ હારી
ગહુંલી.
( સજનિ? હારી પાથ જીનેશ્વર પૂજારેએ દેશી. ) સજનિ? મ્હારી વીર વાણ હિતકારી,
સજનિ? હારી પાપ પડળ હરનારી, છે કમકટક સહુ કાપેરે, છે અને પમ આનન્દ આપેરે. છે મેઘધ્વનિ પેરે ગાજેરે, છ ગુણ પાંત્રીશ કરી છાજેરે, છે દેવ દેવી નર નારીરે, ભાષા તે સમજે સારીરે. છે ચાર નિક્ષેપાસમભંગીરે, છે નય સાત છે બહુ રંગીરે, છે ઉત્સર્ગ ને અપવાદ, ઇ ધ્રુવ ઘય ને ઉત્પાદરે છે દ્રવ્ય ક્ષેત્રને શાલ ભાવ, , ભવજળ તરવાને નાવરે. છે જીવાદિનવતત્વ જેમા, , ધદ્રવ્ય છે. વળી એમરે,
For Private And Personal Use Only

Page Navigation
1 ... 465 466 467 468 469 470 471