________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
( ર ) अवतानामशीलानां, जातिमात्रोपजीविनाम् । सहस्रवाडवानां तु, ब्रह्मत्वं नोपजायते ॥ ६६ ॥
અર્થ:-વ્રત વિનાના, શીળ વિનાના, અને જાતિ માત્રથી આજીવિકા ચલાવનારા, એવા હજારે બ્રાહ્મણે પણ બ્રાહ્મણપણું પ્રાપ્ત થતું નથી. (ગુણ વિના). ये स्त्रीवशंगता नित्यं, विश्वासोपहताश्च ये। ये स्त्रीपादरजः स्पृष्टा,-स्तेऽपि शूद्रा युधिष्ठिर ?॥६७
અર્થ:-વળી હે યુધિષ્ઠિર?? જે માણસે હમેશાં સ્ત્રીને વશ રહેલા છે, તથા જેઓ વિશ્વાસઘાતી છે, અને સ્ત્રીના પગની રજથી સ્પર્શ કરાએલા છે, તે પણ શુદ્રો જાણવા.
મૈથુનના દુષણનું પ્રકરણ.
आरंभे बर्तमानस्य, हिंसकस्य युधिष्ठिर ? ।
गृहस्थस्य कुतः शौचं, मैथुनाभिरतस्य च ॥१८॥
અર્થ:-વળી હે યુધિષ્ઠિર? આરંભમાં વિતા, તથા હિંસા કરતા, અને મિથુનમાં મસ્ત બનેલા એવા ગ્રહસ્થને પવિત્રતા ક્યાંથી હોય? मैथुनं ये न सेवंते, ब्रह्मचारा दृढव्रताः।
For Private And Personal Use Only