________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૨ )
અર્થ:-કોઈક માણુસ રત્નોથી ભરેલી પૃથ્વી બ્રાહ્મણેા પ્રત્યે દાન કરે, તેમજ કાઇક માણસ એક જીવને જીવતદાન આપે, તે બન્નેનું સરખું ફળ નથી. અર્થાત્ જીવતદાન સથી શ્રેષ્ઠ છે.
૩
ર
૧
દ પ્
૪
जंबूद्रीपं सरत्नं तु दद्यान्मेरुं सकांचनम् ।
'
૧૩
७
૬ ૧૦ ૧૧ ૧ ૨
यस्य जीवदया नास्ति, तस्य सर्वं निरर्थकम् ॥१६७॥
અર્થ:-રત્ન સહિત જંબુદ્રીપ તેમજ સુવર્ણ સંયુક્ત મેરૂ પર્વતનું દાન આપે, પણ જેને જીવદયા નથી, તેનુ તે સમગ્ર દાન નિરર્થકજ છે.
૨
૩
૧ ૪
૬
પ્
अस्ति वसति रुद्रश्च, मांसे वसति केशवः ।
૩૨
૧૦ ૧૧
&
૧૩ ૧૪
૧૫
शुक्रे वसति ब्रह्मा च तस्मान्मांसं न भक्षयेत् ॥१६८
તથા વીર્યમાં
અર્થ:-હાડકામાં શિ, માંસમાં વિષ્ણુ,
બ્રહ્મા વસે છે, માટે માંસ ભક્ષણ કરવું નહિ.
४
૩
૧
પ્
ર
तिलसर्षपमात्रं तु, मांसं यो भक्षयेन्नरः ।
૧૦
G
૧૧
.
नियमान्नरकं याति यावच्चंद्र दिवाकरौ ॥१६९ ॥
અર્થ:વળી હું યુધિષ્ઠિર ? જે માશુસ એક તલ અથવા સર્બેવના દાણા જેટલું પણ માંસ ભક્ષણ કરે છે; તે માણસ ખાસ ચંદ્ર અને સૂર્ય યાવત્ત્પર્યંત છે તાવન્પર્યંત નરકે જાય છે.
For Private And Personal Use Only