________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૪ ) અર્થ વળી હે યુધિષ્ઠિર ? જે વ્રતધારી હેય તેઓને બ્રાહ્મણ જાણવા જેઓ શસ્ત્ર ધારણ કરનારા હોય તેઓને ક્ષત્રિય જાણવાનું તેમજ જેઓ ખેતીનું કામ કરનારા હોય તેઓને વૈશ્ય જાણવા અને નોકરી ચાકરી કરનારાઓને શુદ્ર જાણવા. એ પ્રકારે વર્ણભેદ છે. ब्रह्मचर्यतपोयुक्ताः, समपाषाणकांचनाः । सर्वभूतदयायुक्ता, ब्राह्मणाः सर्वजातिषु ॥ १७४ ॥
અર્થ -બ્રહ્મચર્ય તથા તપયુક્ત તેમજ સમાન છે પાષાણ તથા સુવર્ણ જેમને, તથા સમગ્ર પ્રાણીઓ પ્રત્યે દયાવાળા, એવા સર્વે જાતિઓમાં બ્રાહ્મણે થાય છે ( હોય છે). ૧ ૩ ૨ ૪ शूरा वीराश्च विक्रांता, बह्रारंभपरिग्रहाः । संग्रामकरणोत्साहाः, क्षत्रियाः सर्वजातिषु॥१७॥
અથર-શૂરવીર, વિકાળ, ઘણું આરંભ પરિગ્રહવાળા, તથા રણસંગ્રામના કાર્યમાં ઉમંગી, એવા સર્વે જાતિઓમાં ક્ષત્રિઓ હોય છે. ( થાય છે. ) पंडिताः कुलजा दक्षाः, कलाकौशलजीविनः । कृषिकर्मकराश्चैव, वैश्यास्ते सर्वजातिषु ॥ १७६ ।। અર્થ -પંડિત, કુલિન, ડાહ્યા, કળાના કુશળપણથી આ
૬
૫ ૧૦
For Private And Personal Use Only