________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭
1 2
त्यक्त्वा कुटुंबवास तु, निर्ममो निःपरिग्रहः । सदा चरति नि:संगः, पंचमं ब्रह्मलक्षणम् ॥१८१॥ पंचलक्षणसंपूर्ण, ईदृशो यो भवेद् द्विजः। महांतं ब्राह्मणं मन्ये, शेषाः शूद्रा युधिष्ठिर ? ॥१८२
અર્થ:-ક્ષમા આદિ ગુણોવાળ, દંડનીતિને દૂર કરનાર, માંસભક્ષણનો ત્યાગી, તેમજ સમગ્ર પ્રાણીઓ પ્રત્યે દયા ધરનાર, દેવ, નાગ, મનુષ્ય અને તિર્યંચના ભવમાં મૈથુન નહી સેવનાર, (તેઓ સાથે ) તથા કુટુંબના વાસને ત્યજીને, મમતા તેમજ પરિગ્રહ રહિત તથા સર્વ સંગ રહિત વિચરનારો; એવી રીતનાં પાંચ લક્ષણે બ્રાહ્મણનાં જાણવ, એ પંચ લક્ષણયુક્ત હોય હેતે હે યુધિષ્ઠિર? મહાન બ્રાહ્મણ માનું છું, અને તેથી ઉલટી રીતે વર્તનારને હું શુદ્ર માનું છું. रक्तीभवति तोयानि, अन्नानि पिशितानि च । रात्री भोजनसक्तस्य, ग्रासेन मांसभक्षणम् ॥१८३।।
અર્થ:-વળી હે યુધિષ્ઠિર? રાત્રિને વિષે પાણી પીવું તે રૂધિર પાન બરાબર છે, અને અન્નનું ભક્ષણ માંસભક્ષણ બરાબર છે, તે કારણથી રાત્રિભોજન કરનારને માંસભક્ષણનું પાપ લાગે છે.
For Private And Personal Use Only