________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २९१ )
३५
पYश्च ये तु हिंसंति, गृध्र ૯ ૧૨ ૧૩ ૧૪ ના ते मृत्वा नरकं यांति, नृशंसाः पापकर्मणि ॥१६॥
અર્થ-દ્રવ્યના લાલચુ થઈને જે માણસે પશુની હિંસા કરે છે, તે માણસો પાપકાર્યમાં નિર્દય થવા થકી મૃત્યુ પામીને નરકે જાય છે. यादृशी वेदना तीता, स्वशरीरे युधिष्ठिर ? । तादृशी सर्वजीवानां, सर्वदा सुखमिच्छताम् ॥१६४॥
અર્થ:-વળી હે યુધિષ્ઠિર? પિતાના શરીરમાં જેવી તીવ્રવેદના થાય છે, તેવી જ હમેશાં સુખ ઈચ્છતા સર્વ જીને ५९ थाय छे. सर्वजीवदयार्थं तु, ये न हिंसंति प्राणिनः । निश्चिता धर्मसंयुक्ता,-स्ते नराः स्वर्गगामिनः ॥१६॥
અર્થ:-સમગ્ર પ્રાણીઓના રક્ષણાર્થે જે માણસો જીવહિંસા કરતા નથી, તે ધર્મિષ્ઠ જીવાત્માઓ ખાસ સ્વર્ગમાં ગમન
पृथिवीं रत्नसंपूर्णा, ब्राह्मणेभ्यः प्रयच्छति। एकस्य जीवितं दद्यात्, फलेन न समं भवेत् ॥१६६॥
८ १० ८ ११
For Private And Personal Use Only