________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) ૮ ૧૦ ૯ ૧૧ ૧૩ ૧૨. तबद्दत्तं कुपात्रेषु, दानं भवति निष्फलम् ॥१५९।।
અર્થ:-ખારની ભૂમિમાં વાવેલું ઉત્તમ બીજ પણ જેમ ઉગતું નથી, તેમજ કુપાત્રોને આપેલું દાન નિષ્ફળ થાય છે.
अपात्रे चापि यदानं, दहत्यासप्तमं कुलम् । दुग्धं हि दंदशकाय, विषमेव प्रजायते ॥१६॥
અર્થ-વળી કુપાત્ર પ્રત્યે દીધેલું દાન સાત કુળને નાશ કરે છે, કેમકે સપને આપેલું દુધ ઝેરજ થાય છે.
૧૧
૯
૧ ૦
૧૨ ૧૩
૧૪
यथा मम प्रियो ह्यात्मा, सुखमिच्छति सर्वदा। सर्वेषामेव जीवानां, नित्यमेव सुखं प्रियम् ॥१६१॥
અર્થ:-વળી હે યુધિષ્ઠિર? જેમ મહારે આત્મા ને હાલે છે, તથા જેમ નિરંતર સુખને ઈચ્છે છે, તેમ સમગ્ર જીને પણ સદેદિત સુખ પ્રિય છે. एवमात्मसमो भूयात् , सर्व-भूतेषु पार्थिव ? । सर्वेषामेव जोवानां, नित्यमेव सुखं प्रियम् ॥१६॥
અર્થ એવી રીતે હે યુધિષ્ઠિર સમગ્ર પ્રાણીઓ પ્રત્યે પિતાના આત્મા સમાન ભાવ રાખે; કારણકે સર્વે જીવાત્માઓને સદા સુખ ખારું છે.
૧ ૧
૧
૦
૧ ૨
.
For Private And Personal Use Only