________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૮૮ )
અર્થ:-માટે હું યુધિષ્ઠિર ? ? શીળ છે તે ઉત્તમ છે,
કંઈ કુળનું પ્રધાનપણું નથી, કેમકે શીળ વિનાના કુળનું શું પ્રત્યેાજન છે? કારણકે નીચ કુળમાં ઉત્પન્ન થએલા પણ ઘણા ધીરપુરૂષો શીળને અંગીકાર કરીને સ્વર્ગે ગએલા છે. તે કારણથી ઉત્તમ આચારાનું પાલન કરે
!
શ્રુતિમાં પણ કહ્યું છે કે,
( અનુટુવૃત્તમ્)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२
૧
૧૦
૪
૩
हस्तिन्यामवलो जात, उक्यां केशकंबलः ।
૬
७
←
अगस्त्यो गस्तिपुष्पाच, कौशिकः कुश संस्तरात् ॥ १५४
૨
૧
૫
૩
૫
G
૪
कठिनात्कठिनो जातः, शरगुल्माच गौतमः ।
૬
૧ ૧
७
૧૦
द्रोणाचार्यस्तु कलशा, त्तित्तिरस्तित्तिरोसुतः ॥१६५॥
૨
રે
૧
૬
૫
*
૩
रेणुका ऽजनयद्रामं, ऋषिशुगं वने मृगी ।
૧૨
૧૦
૯
૧૧
कैवर्त्यजनयद्व्यासं, श्वपाकी च पराशरम् || १५६।।
૩
૧
ર
૬
૪ ૭
૫
विश्वामित्रं च चांडाली, वशिष्ठं चैव उर्वशी ।
૧૨
૧૦ ૮ ૧૧
विप्रजातिकुलाभावे, ऽप्येते तावद्विजोत्तमाः॥१५७॥
અર્થ :-અખલ હાથણીથી, કેશકખલ ઉંટડીથી, અગસ્ત્ય અગસ્તિના પુષ્પથી, કુશના ઢગલાથી કોશિક, કનિષિ
For Private And Personal Use Only