________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૭ ) અથ–ઉર્વશીના ગર્ભથી ઉત્પન્ન થએલા વશિષ્ઠ નામના મહામુનિ તપના પ્રભાવથી બ્રાહ્મણ થયા, માટે તેમાં પણ કઈ જાતનું કારણ નથી. अरणीगर्भसंभूतः, कवितश्च महामुनिः ।
૫ ૬ ૭ ૮ ૯ ૧૦ तपसा ब्राह्मणो जात,-स्तस्माजातिरकारणम् ॥१५१॥
અર્થ:-અરણીના ગર્ભથી ઉત્પન્ન થએલા કવિત નામના મહામુનિ તપના પ્રભાવથી બ્રાહ્મણ થયા, માટે તેમાં પણ જાતિનું કંઈ કારણ નથી. न तेषां ब्राह्मणी माता, संस्कारश्च न विद्यते ।
૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ તપણા ત્રાજ્ઞતા-તમાકાંતિ પણ કરશો
અર્થ: હે યુધિષ્ઠિર?? એ રીતે તે ઋષિઓની માતા બ્રાહ્મણી નહોતી, તેમજ તેઓને સંસ્કાર પણ નહેતા, તેમ છતાં પણ તેઓ તપના પ્રભાવથી બ્રાહ્મણે થયા, માટે તેમાં પણ જાતિનું કંઈ કારણ નથી. અર્થાત્ ગુણથી બ્રાહ્મણે બને છે, જાતિમાત્રથી નહી.
(૩ઝાતિવૃત્તમ) शीलं प्रधान न कुलं प्रधान, कुलेन किं शीलविवर्जितेन ૧૧ ૧૩ ૯ ૧૦ ૧૬ ૧૭ ૧૪ ૧૫ ૧૨ नैके नरानीचकुले प्रसूताः, स्वर्गं गताः शीलमुरेत्य धीराः॥
For Private And Personal Use Only