________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૧
न भोजनाच्छादनतत्परस्य, न लोकचित्तग्रहणेरतस्य ।।
અર્થ-વળી હે યુધિષ્ઠિર ?? શબ્દ શાસ્ત્રમાં (વ્યાકરણમાં) આસક્ત બનેલાને, તેમજ મનહર બંગલા, હવેલી, બાગ અને આનન્દભુવન પ્રિય છે જેને એવા માણસને, તેમજ નાના પ્રકારનાં ભેજન અને વિધવિધ જાતનાં વસ્ત્રોમાં તત્પર થએલાને, તથા જનમન રંજન કરવામાં મસ્ત થએલાને, કેઈપણ રીતે મોક્ષ પ્રાપ્ત થતી નથી. અર્થાત્ ભાવની શુદ્ધિ વિના ઉપરોક્ત કાર્યો યેગ્ય નથી.
(૩rદુવૃત્તમ) श्वपाकीगर्भसंभूतः, पराशरमहामुनिः । तपसा ब्राह्मणो जात,-स्तस्माजातिरकारणम् ॥१४॥
અર્થ:-વળી હે યુધિષ્ઠિર ? ચંડાલણના ગથી ઉત્પન્ન થએલા પરાશર નામના મહામુનિ તપસાથી બ્રાહ્મણ થયા; માટે તેમાં બ્રાહ્મણ બનવામાં) જાતિનું કંઈ પણ કારણ નથી. कैवर्तीगर्भसंभूतो, व्यासो नाम महामुनिः। तपसा ब्राह्मणो जात,-स्तस्माजातिरकारणम् ॥१४६॥
અર્થ માછણના ગલથી ઉત્પન્ન થએલા વ્યાસ નામના મહામુનિ તપના પ્રભાવથી બ્રાહ્મણ થયા, માટે તેમાં પણ (બ્રાહ્મણ થવામાં) જાતિનું કંઈ પણ કારણ નથી.
For Private And Personal Use Only