________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २८६ )
श्वमृगीगर्भसंभूतो, ऋषिशृंगो महामुनिः।
तपसा ब्राह्मणो जात,-स्तस्माजातिरकारणम् ॥१४७॥
અર્થ -શ્વાન અને મૃગીના ગર્ભથી ઉત્પન્ન થએલા રૂષિગ,નામના મહામુનિ તપના પ્રભાવથી બ્રાહ્મણ થયા, માટે તેમાં પણ જાતિનું કંઈ કારણ નથી. सुशुकीगर्भसंभूतः शुको नाम महामुनिः ।
७ ८ ९ १० तपसा ब्राह्मणो जात,-स्तस्माजातिरकारणम् ॥१४८॥
અર્થ -સુઝુકીના ગર્ભથી ઉત્પન્ન થએલા શુક નામના મહામુનિ તપના પ્રભાવથી બ્રાહ્મણે થયા, માટે તેમાં પણ
જાતિનું કોઈ કારણ નથીબ્રાહ્મગુ થયા,
मुंडकीगर्भसंभूतो, मांडक्यश्च महामुनिः। तपसा ब्राह्मणो जात,-स्तस्माजातिरकारणम् ॥१४९॥
અર્થ -દેડકીના ગર્ભથી ઉત્પન્ન થએલા માંડુક્ય નામના મહામુનિ તપના પ્રભાવથી બ્રાહ્મણ થયા, માટે તેમાં પણ જાતિનું કંઈ કારણ નથી. उर्वशीगर्भसंभूतो, वशिष्ठश्च महामुनिः। तपसा ब्राह्मणो जात,-स्तस्माजातिरकारणम् ॥१५०
For Private And Personal Use Only