________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૪ )
अग्निहोत्रं वने वासः, स्वाध्यायो दानसत्क्रिया। ૧૦ ૧૩ ૧૧ ૧૨ ૧૪ ૧ ૩ ૪ ૨ तान्येवैतानि मिथ्यास्यु,यदि भावो न निर्मलः ॥१४२
અર્થ –વળી હે યુધિષ્ઠિર જે ભાવ નિર્મળ ન હોય તે અગ્નિહોત્ર, વનવાસ, શાસ્ત્રાભ્યાસ, દાન, તથા ઉત્તમ ક્રિયા એ સમગ્ર નિરર્થક છે.
તપસ્યાનું પ્રકરણ
(વાસ્થવૃત્તમ્) वने ऽपि दोषाः प्रभवंति रागिणाम् ,
गृहे ऽपि पंचेंद्रियनिग्रहस्तपः । अकुत्सिते कर्मणि यः प्रवर्तते,
निवृत्तरागस्य गृहं तपोवनम् ॥ १४३ ॥ અર્થ -વળી હે યુધિષ્ઠિર? રાગવાળા માણસને તે વનમાં પણ દેની ઉત્પત્તિ થાય છે, અને જે માણસ ઘરમાં રહીને પણ ઈદ્રિયને કબજામાં રાખે છે, તે તેને તપજ છે, માટે જે ઉત્તમ કાર્યમાં પ્રવૃત્તિ કરે છે, તથા જેણે રાગને ત્યાગ કરે છે, તેને ઘર પણ તપોવન સમાન જ છે.
૧૧
न शब्दशास्त्राभिरतस्य मोक्षो, न चैव रम्यावसतिप्रियस्य
For Private And Personal Use Only