________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૨ )
સ્નાન કરે છે, તેમને જળના સ્નાનનું શું પ્રયેાજન હોય ? અર્થાત્ કંઇપણ પ્રયાજન ન હાય.
( અનુષ્ટુત્તમ્ )
૧
૧
૩
४
૭
મ
इदं तीर्थमिदं तीर्थं, ये भ्रमन्ति तमोवृताः ।
૧૦
. ૧૧ ૧૫ ૧૨ ૧૩
૧૪
येषां नाम्ना च तीर्थं हि तेषां तीर्थं निरर्थकम् ॥१३६ અ:-આ તીર્થ, આ તીર્થ, એવી રીતે જે માણસે અજ્ઞાનથી આચ્છાદિત થયા થકા તીર્થાંમાં ભમે છે, તેમજ જેઓને ફક્ત નામરૂપજ તીર્થ છે, તેનું તીર્થ નિરર્થક છે.
७
૧
૩
२
૫ ૬ ૪
न मृत्तिका नैव जलं, नाप्यग्निः कर्मशोधनम् ।
१३
૧૦ ૧ ર
૧૧
शोधयंति बुधाः कर्म, ज्ञानध्यानतपोजलैः ॥१३७॥
યુધા:
અર્થઃ-વળી હું યુધિષ્ઠિર ? માટી, પાણી, તથા અગ્નિ પણુ કર્મરૂપી મેલને ધેાવાને સમર્થ નથી; તેથી ડાહ્યા માણુસા તા જ્ઞાન, ધ્યાન અને તપરૂપી પાણીથી કર્મરૂપી મેલને
નિર ંતર ધેાવે છે.
૧
R
૩
૪
अशुचिः पापकर्मा यः, शुद्धकर्मा यतिर्भवेत् ।
७
૯
5.
૧ ૧
तस्मात्कर्मात्मकं शौच मन्यशौचं निरर्थकम् ॥१३८ અર્થ:-અપવિત્ર, તથા પાપકર્મ કરનારો એવા પણ મુનિ, જ્ઞાન, ધ્યાન અને તપથી શુદ્ધ કર્મવાળા થાય છે, તે
For Private And Personal Use Only