________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ ૧૦
૧૩ ૧૧
( ૭ ) करोति बिरतें धन्यो, यः सदा निशि भोजनात्। सोध पुरुषायुषस्य, स्यादवश्यमुपोषितः ॥११५॥
અર્થ-જે ધન્યવાદને પાત્ર એ માણસ નિરંતર રાત્રિભેજનથી વિરતિ પામે છે, તે માણસ પોતાના આયુષ્યમાંથી અરધા આયુષ્યને તપશ્ચર્યામાં વ્યતીત કરે છે. मृते स्वजनमात्रेऽपि, सूतकं जायते ध्रुवम् । अस्तं गते दिवानाथे, भोजनं क्रियते कथम् ॥११६॥
અર્થ:-સ્વજન માત્રના મરણથી જ્યારે ખાસ સૂતક લાગે છે, ત્યારે સૂર્ય અસ્ત થયા પશ્ચાત્ ભજન કરાય ખરું? અર્થાત શું સૂર્યાસ્ત પશ્ચાત સૂતક લાગે નડિ? યાવત્ લાગેજ, નોમ તળે, રાત્રવત્ર ગુfપર? तपस्विना विशेषेण, गृहस्थेन विवेकिना ॥११७॥
અર્થ:-હે યુધિષ્ઠિર?? આ દુનિયામાં રાત્રિના સમયમાં પાણી પણ પીવું ગ્ય નથી, અને તેમાં પણ તપસ્વીજનોએ, તથા વિવેકવાળા ગૃહસ્થ લોકેએ તે ખાસ વિશેષ કરીને નહી પીવું.
For Private And Personal Use Only