________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
( ૨૭૮ ) થએલું જળ પીવું, સત્યથી પવિત્ર થએલું વચન બોલવું તેમજ મનથી પવિત્ર થએલું આચરવું.
कामरागमदोन्मत्ताः, स्त्रीणां ये वशवर्तिनः । ૧૦ ૫ ૯ न ते जलेन शुद्धयति, लातास्तीर्थशतैरपि ॥१२४॥
અર્થ-કામરાગથી મદોન્મત્ત થએલા પુરુષ સ્ત્રીઓના તાબેદાર બની રહે છે, અને તેઓ સેંકડો તીર્થોમાં પવિત્ર જળમાં સ્નાન કરે તે પણ શુદ્ધ થતા નથી. नोदकक्लिनगात्रोऽपि, स्नात इत्यभिधीयते ।
૧૨ सुस्नातोयो दमस्नातः, स बाह्याभ्यंतरःशुचिः॥१२५
અર્થ:-ફક્ત પાણી માત્રથી ભીંજાએલે માણસ સ્નાન કરેલ ગણાતું નથી, પરંતુ જેણે ઈદ્રિયને દમી છે, તેજ ખરે સ્નાન કરનારે છે. અને તેજ બાહ્ય તથા અન્તરથી પવિત્ર છે. निगृहीतेंद्रियद्वारो, यत्रोपविशते मुनिः। तत्र तत्र कुरुक्षेत्रं, नान्यत्र पुष्करं जनाः ? ॥१२६॥
અર્થ:-જેમણે ઈદ્રિનાં દ્વારા પિતાના કબજે કર્યા છે, એવા મહાત્મા જ્યાં જ્યાં રહે છે ત્યાં ત્યાં કુરુક્ષેત્ર છે તેમજ હે લકે? પુષ્કળ તીર્થ પણ તે સિવાય અન્ય સ્થળે નથી.
- ૬
૭
૮ ૧૧
૯
૧૦
૧
For Private And Personal Use Only