________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રર ) કરનાર, બ્રહ્મચારી, પરિગ્રહ નહી રાખનારે, અને કામ કોધથી નિવૃત્ત થએલે માણસ, હે. યુધિષ્ઠિર ?? બ્રાહ્મણ કહેવાય છે. सत्यं नास्ति तपो नास्ति, नास्ति चेंद्रियनिग्रहः ।
૧૨ ૧૩ ૧૪ ૧૫ सर्वभूतदया नास्ति, एतच्चांडाललक्षणम् ॥७९॥
અર્થ:-વળી હે યુધિષ્ઠિર? જ્યાં સત્ય ન હોય, તપ ન હાય, ઇન્દ્રિયને નિગ્રહ ન હોય, તથા સમગ્ર પ્રાણીઓ પ્રત્યે દયા ન હોય, તે ચંડાળનું લક્ષણ અવબોધવું.
(૩જ્ઞાતિવૃત્ત) ये क्षांतिदानाः श्रुतिपूर्णकर्णा,
जितेंद्रियाः प्राणिवधे निवृत्ताः।
परिग्रहे संकुचिताग्रहस्ता,
૧ ૨
૯ ૧૦ ૧૧
स्तेब्राह्मणास्तारयितुं समर्थाः ॥८॥ અર્થ-જે બ્રાહ્મણે ક્ષમાના દેનારા (ધરનારા), તથા શાસ્ત્રની કૃતિથી પૂર્ણ થએલા છે કાન જેમના, તેમજ જીવન હિંસાથી નિવૃત્તિ પામેલા, અને પરિગ્રહ ધરવામાં સંકેચ પામ્યા છે હસ્તાગ્ર જમના, એવા બ્રાહ્મણે અન્યને તારા માટે સમર્થ બને છે.
For Private And Personal Use Only