________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
( ર૭ર ) જગ વડે શું કરવાનું હતું? અર્થાત્ જંગલમાં જઈને શું કરવાનું છે? અથવા તે દુર્ગણોને જીતીને પછી જંગલેવડે શું કરવાનું હતું? અર્થાત પછી જંગલના સેવવાથી શું?
सकषायस्य चित्तस्य, कषायैः किं प्रयोजनम् । અથવા નિ:શવ, પા શિંઝોનનારી
અર્થ -જેનું ચિત્ત કષાયવાળું છે તેને કષાયવડે શું પ્રજન છે? અર્થાત્ કષાયવાળો માણસ ઉપરથી ભગવા વિગેરે નાના પ્રકારના રંગવાળાં વસ્ત્રો ધારણ કરે તે પણ શું? અને જે માણસે કષાયને જીતી લીધે તે માણસને પણ કષાયેવડે શું પ્રયજન છે? અર્થાત કષાયને જય થયાબાદ રંગબેરંગી વાની શી જરૂર છે?
किमरण्यरदांतस्य, दांतस्य च किमाश्रमः । ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ यत्र तत्र भवेदांत-स्तदरण्यं तदाश्रमः ॥ १०८॥
અર્થ-જેણે ઇન્દ્રિઓને દમી નથી, તેને વનનું શું પ્રજન છે? અને જેણે ઇન્દ્રિઓને દમી છે, તેને આશ્રમની શી. જરૂર છે? માટે જ્યાં જ્યાં જિતેંદ્રિય છે, ત્યાં ત્યાં અરણ્ય અને આશ્રયજ છે. અર્થાત્ ઇંદ્રિયને જય કરવાથી વન, આશ્રમ અને વસ્તિ સર્વે સમાન જ છે.
For Private And Personal Use Only