________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૨ )
ક્ષના ઋાધા ક્ષમાડવા, ના િક્ષમા ૧૦ ૧૧ ૯ ૧૩ ૧૨ ૪૧ ૧૫ ૧૬ ૧૭ क्षमा सत्यं च शौचं च, क्षमा तेजः क्षमा रतिः॥१०३
અર્થ-ક્ષમા તેજ પ્રશંસા, આચાર, કીર્તિ, યશ, સત્ય, પવિત્રતા, તેજ અને અપૂર્વ આનન્ટ છે.
क्षमा श्रेयः क्षमा पूजा, क्षमा देवः क्षमा हितम् । ૧ ૦ ૧૨ ૧૧ ૯ ૧૩ ૧૫ ૧૪ क्षमा दानं पवित्रं च, क्षमा मांगल्यमुत्तमम् ॥१०४॥
અર્થ-ક્ષમાં તેજ કલ્યાણ, પૂજ, દેવ, હિત, પવિત્ર દાન તથા ઉત્તમ મંગળનું પરમ કારણ છે.
क्षांतितुल्यं तपो नास्ति, न संतोषात्परं सुखम् ।
૧૦ ૧૪ ૧૫ ૧૩ ૧૨ न मैत्रीसदृशं दानं, नास्ति धर्मों दयासमः ॥१०॥
અર્થ-વળી હે યુધિષ્ઠિર ? ક્ષમા સમાન કેઈ તપ નથી, સંતેષથી બીજું ઉત્તમ સુખ નથી, મિત્રાઈ બરોબર અન્ય કઈ દાન નથી, અને દયા સરખા અન્ય કોઈ ધર્મ નથી. कामक्रोधादिसहितः, किमरग्यः करिष्यति । अथवा विनिर्जित्यैतान्, किमरण्यैः करिष्यति ॥१०६ અર્થ-કામ અને ક્રોધ આદિ દુર્ગુણેથી વ્યાપ્ત માણસ,
For Private And Personal Use Only