________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
૨
૯
(ભગુ દુવૃત્તમ) चतुर्वेदोऽपि यो भूत्वा, चंडकर्म समाचरेत् ।
૯ : ૭ ૮ ૧૦ ૧૩ ૧૨ ૧૧ ૧૪ चांडालः स तु विज्ञेयो, नवेदास्तत्रकारणम् ॥८१॥
અર્થ –ચાર વેદને જાણ થઈને પણ જે બ્રાહ્મણ ભયંકર કર્મ કરે (દારૂણ પાપો કરે છે તેને ચંડાળ ગુવા, તેને બ્રાહ્મણપણામાં કંઈ વેદો કારણભૂત નથી, પરંતુ ગુણે કારણભૂત છે માટે. वार्द्धषिसेवकाश्चैव, नक्षत्रतिथिसूचकाः । एते शूद्रसमा विग्रा, मनुना परिकीर्तिताः ॥८२॥
અર્થ-વ્યાજ ખાનારા, ચાકરી કરી ખાનારા, તથા નક્ષત્ર અને તિથિઓ વિગેરે જેતિષ બતાવી આજીવિકા ચલાવનારા, ઉપરોક્ત પ્રકારના બ્રાહ્મણને મનુ રૂષિએ શુદ્ધ કહ્યા છે. दशसूनासमश्चक्री, दशचक्रिसमो ध्वजः । दशध्वजसमा वेश्या, दशवेश्यासमो नृपः ॥८३॥
અર્થ:-દશ કસાઈખાના સમાન એક ચકી છે, અને દશ ચકી બરોબર એક કલાલ છે, તેમજ દશ કલાવ સરખી એક વેશ્યા છે, અને દશ વેશ્યાઓ બરાબર એક રાજા છે. (પાપમાં).
For Private And Personal Use Only