________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮
૭
૧ ૧ ૧૦
૯
જજ્ઞ રિઝ શો, પુરવાર કરવાના पुत्रमांसं वरं भक्ष्यं, न तु राजप्रतिग्रहम् ।।८४॥
અર્થ:-રાજાનો પરિગ્રેડ પેસે) પ્રથમ મધના સ્વાદ સમાન મધુર પરતુ અને વિષ સમાન ભયંકર છે, માટે પુત્રનું માંસ ખાવું તે સારું પણ બ્રાહ્મણે રાજાનું દાન લેવું નહી. राजपरिग्रहादग्ध-ब्राह्मणानां युधिष्ठिर ? । सटितानां न बीजानां, पुनर्जन्मेव विद्यते ॥४५॥
અર્થ:-વળી હે યુધિષ્ઠિર ? રાજાના પરિગ્રહથી દગ્ધ થએલા એવા જે બ્રાહ્મણે, તેમને સડેલા બીજની માફક પુનર્જન્મ પણ થતું નથી. અર્થાત્ ઉદય થતું નથી.
મહાભારતના શાંતિપર્વમાં વર્ણવેલા ઘચર્યનું પ્રકરણ. ब्रह्मचर्य भवेन्मूलं, सर्वेषां ब्रह्मचारिणाम्। ब्रह्मचर्यस्य भंगेन, ब्रताः सर्वे निरर्थकाः ॥ ८६ ॥
અર્થ-હે યુધિષ્ઠિર ?? સમગ્ર બ્રહ્મચારીઓનું બ્રહ્મચર્ય એ જ મૂળ છે, માટે બમચર્યનો નાશ થયા પછી બાકીનાં સર્વે વ્રત નિરર્થક છે. અર્થાત્ સર્વે વ્રતોને આધાર બ્રહ્મ ઉપર છે.
For Private And Personal Use Only