________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭ )
૧ ૦
૭.
पदे पदे यज्ञफलं, प्रस्थितस्य युधिष्ठिर ? ॥२०॥
અર્થ:- યુધિષ્ઠિર ? બ્રહ્મચર્યના પાળવા થકી શુદ્ધ અને સમગ્ર પ્રાણુઓનું હિત કરનાર બ્રાહ્મણને પગલે પગલે યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. एकराव्युषितस्यापि, या गतिर्ब्रह्मचारिणः । न सा क्रतुसहस्रेण, वक्तुं शक्या युधिष्ठिर? ॥९१॥
અર્થ – યુધિષ્ઠિર ?? ફક્ત એક રાત્રી માત્ર પણ બ્રહ્મચર્ય પાળનારની જેમ ઉત્તમગતિ થાય છે, તે હાજર યજ્ઞની સાથે પણ સરખાવી શકાય તેમ નથી. અર્થાત્ તેથી વિશેષ છે
चत्वार एकतो वेदा, ब्रह्मचर्य तु एकतः । જીત મvivrf, માપદં ર તા . ૧૨
અર્થ:-એક તરફ ચાર વેદો, અને એક તરફ બ્રહ્મચર્ય, એક બાજુ સર્વે પાપ, અને એક બાજુએ મદિરા તથા માંસ, એ સરખાં છે. नैष्ठिकं ब्रह्मचर्य तु, ये चरति सुनिश्चिताः । देवानामपि ते पूज्याः , पवित्रं मंगलं तथा ॥१३॥
૧
૯
૧૦
For Private And Personal Use Only