________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) हस्ततलप्रमाणां तु, यो भूमि कति द्विजः ।
" ૮ ૧૧ ૧૦ ૧૨ नश्यति तस्य ब्रह्मत्वं, शूदत्वं त्वभिजायते ॥३३॥
અર્થ-જે બ્રાહ્મણ હાથના તળીયા જેટલી પણ (ડાયેલી માત્ર) ભૂમિને ખેડે છે, તેનું બ્રાહ્મણપણે નાશ પામે છે, તેમજ તેને શુદ્ધપણું પ્રાપ્ત થાય છે. (અર્થાત્ બ્રાહ્મણે ખેતી કરવી નહિ.)
कृषिवाणिज्यगोरक्षा, राजसेवा तथाधमाम् । ૬ ૨ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ये ब्राह्मणाः प्रकुर्वति, वृषलास्ते न संशयः ॥१४॥
અર્થ -વળી યુધિષ્ઠિર? જે બ્રાહ્મણો ખેતી, વેપાર, રાજ્ય, તથા અધમ એવી રાજસેવા કરે છે, તે બ્રાહ્મણને નીચ શૂદ્ર જાણવા, તેમાં સંશય નથી. यत्काष्ठमयो हस्ती, यहचर्ममयो मृगः । ब्राह्मणस्तु क्रियाहीन,-स्त्रयस्ते नामधारकाः ।।६।।
અર્થ:-લાકડાને હાથી, ચામડાને મૃગલે, તથા કિયા વિનાને બ્રાહ્મણ, તે ત્રણે ફક્ત નામ ધારણ કરનારાજ છે. ( અર્થાત્ દેખાવ માત્રજ છે તથાપિ તેમના તે જાતના ગુણે નથી).
( ૧૧ ૧૦
૧ ૨
For Private And Personal Use Only