________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ). शुक्रशोणितसंभूत, ममेध्यं मांसमुच्यते । यस्मादमेध्यसंभूतं, तस्माच्छिष्टो विवर्जयेत् ॥४२॥
અર્થ:-વળી હે યુધિષ્ઠિર? વીર્ય તથા રૂધિરથી ઉત્પન્ન થએલું એવું મંસ વિષ્ટા સરખુ અપવિત્ર કહેવાય છે, માટે એવી રીતે અપવિત્રતાવાળું માંસ ડાહ્યા પુરૂષે જવું જોઈએ? अमेध्यं यदभक्ष्यत्वा, मानुष्यैरपि वर्जितम् । दिव्योपभोगान् भुजतो, मांस देवा न भुंजते ॥४३॥
અર્થ:-વળી હે યુધિષ્ઠિર ? અશક્ય હોવાથી અપવિત્ર એવી વિષ્ટા મનુએ પણ ત્યજી છે, ત્યારે દિવ્યભાગોને ભેગવતા એવા દેવે વિષ્ટાતુલ્ય માંસનું ભક્ષણ કરતાજ નથી. (માટે દેવનિમિત્તે હિંસા કરી પ્રાણીઓના પ્રાણનો નાશ કરે નહિ. )
૧૦ ૯ ૧૧ ૧૨
देवानामग्रतः कृत्वा, घोरं प्राणिव, नराः।
૯ ૮ ૧૧ ૧૪ ૧૨ ૧૩ ये भक्षयति मांसं च, ते व्रजंत्यधमां गतिम् ॥४४॥
અર્થ:- માણસે દેવની આગળ ભયંકર એ પ્રાણુંઓનો વધ કરીને માંસ ભક્ષણ કરે છે, તે માણસ નરક આદિક અધમ ગતિમાં જાય છે.
For Private And Personal Use Only