________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ ૨૬ ૨૪
૨૭
( ર ) ૧૪ ૧૫ ૧૬ ૧૬ ૧૮ ૧૭ एतैस्तीथैर्महापुण्य, यः कुर्यादभिषेचनम् ।
૨૩ ૨૧ ૨ अभक्षणं च मांसस्य, तुल्यं युधिष्ठिर १॥२२॥
અર્થ –વળી હે યુધિષ્ઠિર પ્રભાસ, પુષ્કર, ગંગા, કુરૂ ક્ષેત્ર, સરસ્વતી, દેવિકા, ચંદ્રભાગા, સિંધુ તથા મહાનદી, ઈત્યાદિક તીર્થોની યાત્રા કરીને પણ જે મહા પુણ્ય ઉપાર્જન કરે છે, તે અને માંસ ભક્ષણ નહિ કરવું તે બન્નેની બરોબરી થતી નથી, અર્થાત્ તે બધાં તીર્થોની યાત્રાઓ કરતાં પણ મસભક્ષણ ત્યાગ કરે તે અતિ ઉત્તમ કાર્ય છે.
(બ્રાહ્મણોના લક્ષણોનું પ્રકરણ.)
के के नु ब्राह्मणाः प्रोक्ताः, कि वा ब्राह्मणलक्षणम् । ૧૦ ૧૨ ૧ ૧ ૧૩ ૧૪ ૧૫ ૧ एतदिच्छामि विज्ञातुं, तन्मे कथय सुव्रत ? ॥५३॥
અર્થ:-(હવે અહીં યુધિષ્ઠિર, શ્રીવિષ્ણુ દેવને પૂછે છે કે, હે ભગવાન?) બ્રાહ્મણો કયા કયા કહેલા છે? અને બ્રાહ્મ
નું લક્ષણ શું છે? તે જાણવાની મહારી ઈચ્છા છે. માટે હે ઉત્તમ આચારવાળા ? તે તમે હવે કહો ? હવે વિષ્ણદેવ યુધિષ્ઠિરને તેને પૂછેલે વિષય સમજાવે છે.
For Private And Personal Use Only