________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રક૭ ). ૧૦ ૧૧ ૧૩ ૧૪ ૧૫ ૧૨ एकस्य जीवितं दद्यात्, कलां नाप्नोति षोडशीम्॥
અર્થ -જે માણસ બ્રાહ્મણે પ્રત્યે હજાર હાથીઓનું દાન આપે છે, તે પણ શું હિસાબમાં છે? કેમકે, જે માણસ એકજ પ્રાણ પ્રત્યે જીવિતદાન આપે છે તેની સાથે સળગે હિસે પણ નથી. ततो भूयस्तरो धर्मः, कश्चिदन्यो न भूतले । प्राणिनां भयभीताना,-मभयं यत्प्रदीयते ॥३०॥
અર્થ–માટે હે યુધિષ્ઠિર ? ? ભયભીત થએલા પ્રાણએને જે અભયદાન આપવું, તેથી વધારે બીજો કોઈ પણ ધર્મ આ પૃથ્વી પર નથી.
वरमेकस्य सत्त्वस्य, दद्यादभयदक्षिणाम् । न तु विप्रसहस्रेभ्यो, गोसहस्रमलंकृतम् ॥ ३१ ॥
અર્થ:–વકી હે યુધિષ્ઠિર?? એક પ્રાણી પ્રત્યે અભયદાનની દક્ષિણ દેવી તે શ્રેષ્ઠ છે, પણ હજાર બ્રાહ્મણે પ્રત્યે આભૂષણ યુક્ત હજાર ગાયે દેવી તે શ્રેષ્ઠ નથી.
૧૦ ૬
अभयं सर्वसत्त्वेभ्यो, यो ददाति दयापरः । तस्य देहवियुक्तस्य, भयं नास्ति कुतस्तनम् ॥३२॥
For Private And Personal Use Only