________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पृथिव्यामप्यहं पार्थ ?, वायावनौ जलेऽप्यहम् ।
૧૧ ૧૦ ૧૨ ૧૩ ૧૫ ૧૪ वनस्पतिगतश्चाहं, सर्वभूतगतोऽस्म्यहम् ॥ २६ ॥
અર્થ-વળી હે યુધિષ્ઠિર?? પૃથ્વીમાં, વાયુમાં, અગ્નિમાં, જળમાં અને વનસ્પતિમાં પણ હું પ્રાપ્ત થએલું છું, એવી રીતે પાંચે ભૂતેમાં હું પ્રાપ્ત થએલું છું.
यो मां सर्वगतं ज्ञात्वा, न च हिंसेत्कदाचन । ૯ ૧૦ ૧૧ - ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ तस्याहं न प्रणश्यामि, स च मे न प्रणश्यति ॥२७॥
અર્થ અને વળી જે માણસ મહને સર્વ વ્યાપક જા ને કઈ વખતે હિંસા કરતું નથી, તે માણસની હું હિંસા કરતે નથી તથા તે મહારી હિંસા કરતું નથી. यो ददाति सहस्राणि, गवामश्वर्शतानि वा ।
૭ ૯ ૧૦ अभयं सर्वसत्त्वेभ्य,-स्तदानमतिरिच्यते ॥ २८ ॥
અર્થ -જે માણસ હજારે ગાયે અથવા સેંકડો ઘોડાઓ આપે છે, (દાન કરે છે, તે કંઇ હિસાબમાં નથીપણ જે માણસ સર્વ પ્રાણીઓ પ્રત્યે અભયદાન આપે છે, તે દાન સર્વથી શ્રેષ્ઠ ગણાય છે. यस्थिभानां सहस्त्रं तु, यो विजेभ्यः प्रयच्छति ।
For Private And Personal Use Only