________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
૯
૮ ૧૪ ૧૫ ૧૩
૧૨
( રકજ ) यद्दद्यात्कांचनं मे, कृल्लां चापि वसुंधराम् । सागरं रत्नपूर्ण वा, नैव तुल्यमहिंसया ॥ १९॥
અર્થ-સોપનો મેરૂ પર્વત આપે, અને સમસ્ત પૃથ્વીને આપે અથવા ૨ થી ભરેલે સમુદ્ર આપે, પણ તે અહિં. સાની ( અભયદાનની) તુલ્ય આવતું નથી જ. यो यत्र जायते जंतुः, स तत्र रमते चिरम् । તતા સહુ મૂર્તિપુ, શ શુતિ સાધવ ર૦
અર્થ-જે પ્રાણી જ્યાં ઉત્પન્ન થાય છે, તે ત્યાં લાંબા કાળ સુધી આનંદ મેળવે છે, તેથી ઉત્તમ માણસો સર્વ પ્રાણુઓ ઉપર દયા કરે છે.
अमेध्यमध्ये कीटस्य, सुरेंद्रस्य सुरालये। समाना जीविताकांक्षा, तुल्यं मृत्युभयं द्वयोः ॥२१
અર્થ -વિઝામાં રહેલા કીડાને, તથા દેવલોકમાં રહેલા ઈને જીવિતની ઈચ્છા સરખી જ છે, અને વળી તેઓ બન્નેને મૃત્યુને ભય પણ તુલ્ય જ છે. अहिंसा सर्वजीवाना, माजन्मापि हि रोचते । नित्यमात्मनो विषये, तस्माध्ध्येया परेष्वपि ॥२२॥
૧ ૦
૧ ૩
૧૧
૧૨
For Private And Personal Use Only