________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
う
( ૨૧ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
૩
*
इंद्रियाणि पशून कृत्वा, वेदीं कृत्वा तपोमयीम् ।
૧.
૧૧
૧૨
अहिंसामाहुतिं कृत्वा, आत्मयज्ञं यजाम्यहम् ॥९॥ અથ:-વિષ્ણુદેવ કહે છે કે, હું યુદ્ધિષ્ઠિર ? ઇંદ્રિયારૂપી પશુ કરીને, તથા તપરૂપ વેદી બનાવીને, અને દયારૂપી આહુતિ કરીને હું આત્મરૂપી યજ્ઞ કરૂં છું,
૬
૩
Y
૬
यूपं छत्वा पशून् हत्वा कृत्वा रुधिरकर्दमम् ।
७ १०
૧૧ ૧૨
૧૩
પહેલું નમ્યતે સ્થળ, નહે ન તે ॥ ૨૦ ॥
અ:-પશુને ખાંધવાના યજ્ઞસ્તંભ છેદીને, તથા પશુને હણીને, અને લેાહીના કર્દમ ખનાવીને આ પ્રમાણે જ્યારે સ્વર્ગે જવાતું હોય, તેા હું યુદ્ધિષ્ઠિર ? પછી નરકે કણુ જશે ?
મહાભારતમાં શાંતિપર્વના પ્રથમ અધ્યાયમાં કહ્યું છે કે,
૩
*
मातृवत्परदारेषु, परद्रव्याणि लोष्ठवत् ।
દુ ૧
દ G
૧૦
आत्मवत्सर्वभूतेषु यः पश्यति स पश्यति ॥ ११ ॥ અર્થ:-જે માણસ પારકી સ્ત્રીઓને વિષે માતાની પેઠે જુએ છે, તથા પારકા દ્રવ્યને ટેક્ની માફક જુએ છે, તેમજ સર્વે પ્રાણીઓને વિષે જે પેાતાના આત્મા સમાન જુએ છે, તે જ તત્વથી જોનારા છે.
For Private And Personal Use Only