________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૦
( ર૪૦ ) અર્થ-હે ભારત ! પ્રાણુઓ પરની દયા જે કંઈ (અમૂલ્ય લાભ) કરે છે, તે (લાભ) સઘળા વેદે, સર્વે યો, તથા સર્વે તીર્થોમાં કરેલાં સ્નાને પણ કરી શક્તાં નથી.
अहिंसा सत्यमस्तेय, त्यागो मैथुनवर्जनम् । एतेषु पंचसूक्तेषु, सर्व धर्माः प्रतिष्ठिताः ॥ ६॥
અર્થ:-અહિંસા, સત્ય, અસ્તેય (ચેરી નહી કરવી), ત્યાગ (દાન), અને મૈથુનનું વર્જન, એ કહેલી પાંચ બાબતેમાં સર્વ ધર્મોનું પ્રતિપાદન થાય છે.
अहिंसालक्षणो धर्मों, अधर्मः प्राणिनां वधः। तस्माडर्मार्थिना वत्स?, कर्तव्या प्राणिनां दया ॥७॥
અર્થ-દયા છે લક્ષણ જેનું એવો ધર્મ છે; તથા પ્રાણીએની જે હિંસા તે અધર્મ છે, માટે હે વત્સ? ધર્મર્થિ માણસે પ્રાણીઓની દયા કરવી.
૯
૧૦
કે જો
ને.
-
- ૧૨ ૧૩ ૧૪ ૧૦ ૧૧ ' सर्वसत्त्वेषु हिंसैव, यदा यज्ञो युधिष्ठिर ? ॥८॥
અર્થ-જ્ઞમાં ખરેખર પ્રાણીને વધ છે, યજ્ઞ હિંસા વિનાને નથી, માટે હે યુધિષ્ઠિર? જ્યારે યજ્ઞ કરીએ ત્યારે સર્વ પ્રાણીઓની હિંસાજ થાય છે.
For Private And Personal Use Only