________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) અથ:-માણસના જે અંધકારરૂપી કચરાને, ચંદ્રની કાંતિ કે સૂર્યની કાંતિ નાશ કરી શકતી નથી, પણ તે અંધકારરૂપી કચરો (અજ્ઞાન અને પાપ), આ અ૫ ઉપદેશ નિરંતર શ્રવણ કરવાથી નાશ પામે છે. હવે ગ્રંથની પ્રશસ્તિ લખે છે.
(માનિવૃત્તમૂ ) अभजदजितदेवाचार्यपट्टोदयाद्रि
शुमणिविजयसिंहाचार्यपादारविंदे । मधुकरसमतां यस्तेन सोमप्रभेण,
व्यरचि मुनिपराज्ञा सूक्तमुक्तावलीयम् ॥१०० અર્થ-અજીતદેવ નામના આચાર્યના પટ્ટરૂપ ઉદયાચળને વિષે સૂર્યસમાન એવા જે વિજયસિંહ આચાર્ય, તેમના ચરણકમળને વિષે ભ્રમરતુલ્ય એવા સમપ્રભ નામે મુનિરાજે આ સુભાષિત, કાવ્યરૂપી મુક્તાફળની પંક્તિ (સુક્ત મુક્તાવલી) રચી છે. ॥ इति श्रीसिंदूरप्रकरग्रंथ मलान्वय भाषांतरसहित
રમત .
For Private And Personal Use Only