________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- तप द्वार-( अनुष्टुप्वृत्तम् ) . स्वलालयैव कुष्ठोप,-शमनं दर्शितं यतः ।
५ लब्धा सा तपसा लब्धिः, सनत्कुमारचक्रिणा ॥१५७
અર્થ –જે પિતાની લાળથી જ કોઢને ઉપશમ દેખ્યાડા છે, તે લબ્ધિ સનસ્કુમાર ચક્રિએ તપથી મેળવી છે.
वस्त्रं जलेन पूतं स्या,-त्पुनस्तन्मलिनं भवेत् ।
૧૦ ૯ ૧૦ ૧૧ ૧૩ ૧૫ ૧૬ ૧૪ तपसा च कृतः शुद्धो, देहो न स्यान्मलीमसः ।। १५८
અર્થ-વસ્ત્ર જળથી પવિત્ર થાય છે, પણ તે પાછું મશીન થાય છે, પણ તપથી શુદ્ધ કરેલું શરીર મલીન થતું નથી.
दानेन न च या सिडि,-मंत्रतंत्रादिभिन च । १३ १२
१० ११ सिद्धयति तपसा सिद्धिः, श्रीबाहुबलिवत्किल ॥१५९
અર્થ –જે સિદ્ધિ દાનથી કે મંત્રતંત્રાદિકથી પણ નથી થતી, તે સિદ્ધિ શ્રી બાહુબળિની માફક ખરેખર તપસ્યાથી सिद्ध थाय छे. तपसा क्षीयते कर्म, केवली कर्मणः क्षयात् । वृणुयात्तं च मुक्तिस्त्री, तत्र सौख्यं निरंतरम् ॥१६०॥
१२
For Private And Personal Use Only