________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
૩
( રરર ) અર્થ:-અગ્નિ જે જળરૂપ થાય છે, શત્રુ મિત્રરૂપ થાય છે, ઝેર અમૃત તુલ્ય થાય છે, સમુદ્ર સ્થળરૂપ થાય છે, તથા પર્વત જે ભૂમિરૂપ થાય છે, તેમાં પણ શીળનેજ હેતુ છે. यन्मंत्रः सिद्धतां याति, तंत्रं फलति निश्चितम् । यंत्रं कार्यकर स्याच, तत्र शीलविज़ंभितम् ॥१५॥
અર્થ:-મંત્ર જે સિદ્ધ થાય છે, તંત્ર નિશ્ચય કરીને ફળે છે, તથા યંત્ર જે કાર્ય કરનારો થાય છે, તેમાં પણ શીળનું જ મહાસ્ય જાણવું.
(૩vજ્ઞાતિવૃત્તY ) प्रभावती चंदनबालिका च,
राजीमती द्रूपदराजपुत्री। इत्यादिकानामुपसर्गहन्त,
शोलं समाख्यायि जिनः सभासु ॥१५६॥ અર્થ -પ્રભાવતી, ચંદનબાળા, રાજીમતી તથા દ્વિપદી ઇત્યાદિકના ઉપસર્ગોને હરનારું જિનેશ્વરેએ સભાઓમાં શીળજ કહ્યું છે.
For Private And Personal Use Only