________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૮ ) અર્થ:-જેઓના હસ્તકમળમાં અત્યંત દાન રહેલું છે, તેઓને રાજાઓ, કીલ્લાના રક્ષકો, પ્રધાને, સાર્થવાહ આદિ લોકે, સર્પ, વાઘ તથા હસ્તિ વિગેરે થલચરો, ભારંડ આદિ પક્ષિઓ, ભૂત, પ્રેત, પિશાચ, તથા યક્ષે ના સમૂહો પણ પિતાને વશ થાય છે.
શ દાર-(મનુયુવૃતમ્) हस्तसिद्धिर्वचः सिद्धिः, संपत्तस्य पदे पदे । ૧ ૪ ૫
૩ श्रीसुदर्शनवद्यस्य, शीलमस्ति समुज्ज्वलम् ॥१५२।।
અર્થ:-જેની પાસે શ્રી સુદર્શન શેઠની માફક ઉજજવલ શીળ રહેલું છે, તેને હસ્તસિદ્ધિ, વચનસિદ્ધિ તથા પગલે પગલે સંપદા મળે છે. कदाग्रहग्रहग्रस्ता-नारदाः क्लेशकारिणः । ૫ ૨ ૭ ૮
૯ लेभिरे तेऽपवर्ग च, तत्र शीलस्य कारणम् ॥१५३।।
અર્થ-કદાગ્રહરૂપી ગ્રહથી ગ્રસ્ત થએલા કલેશ કરાવ. નારા નારદે પણ જે મેક્ષ પામ્યા, તેમાં પણ શીળનું જ કારણ છે.
अग्निर्जलं द्विषन्मित्रं, तालपुटं सुधानिभम् । सिंधुः स्थलं गिरिभूमि, हेतुः शीलस्य तत्र च ॥१५४
૮
૧૦
૧ ૧
૧૪
For Private And Personal Use Only