________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २२६ ) तीर्थकरत्वं चक्रित्वं, वासुदेवत्वमेव च।
लभते च नरो भूम्यां, देवत्वं पूर्वपुण्यतः ॥१४॥
અર્થ:-પૂર્વના પુણ્યથી માણસ આ પૃથ્વીમાં તીર્થકરપણું, ચક્રવતીપણું, વાસુદેવપણું, તથા દેવપણું મેળવે છે.
(इन्द्रवज्रावृत्तम् ) ४ ५ - २ १
३ १०
श्रीरामचंद्रस्य महाजयोभूत , पुण्यात्पुरा रावणसंगरेच
पुण्याढ्यराजा परमें प्रताप, लेभे बलं तत्र वृषस्य हेतुः॥
અર્થ –પૂર્વે કરેલા પુણ્યથી રાવણના સંગ્રામમાં શ્રી રામચંદ્રજીને મહાત્ જય થયું છે, તથા પુણ્યાતય રાજાએ જે ઉત્કૃષ્ટ પ્રતાપ તથા બળ મેળવ્યું છે, તેમાં પુણ્યને જ હેતુ છે.
दानद्वार-( अनुष्टुप्वृत्तम् ) ૧૫ ૯ ૧૦ ૮ ૧૪ ૧૨ ૧૩ ૧૨ स्याजन्म सफलं तस्य, सफलं चाऽपि जीवितम् । यस्य वक्त्रे वसेन्नित्यं, दानमित्यक्षरद्वयम् ॥१४७॥
અર્થ -જેના મુખમાં “દાન” એવા બે અક્ષરો હમેશાં વસી રહ્યા છે, તેને જન્મ તથા તેનું જીવતર સફળ છે. कलत्रपुत्रसौख्यानि, स्वर्गस्य सुखसंपदः । पंचप्रकारभोगाश्च, प्राप्यते दानतो नरैः ॥ १४८ ॥
For Private And Personal Use Only