________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રૂદ્ર ) રૂપી ઉત્તમ ગુરૂને મેળવ્યા હતા, તે ગુરૂની કૃપાથી તેઓ સ્વર્ગના સુખને ભજે છે, તથા છેવટે મનુષ્યભવ પામીને તેઓ મુક્તિના સ્વામી થાશે.
કામ HIT-(સTદુવૃત્ત) - ૩ ૧ ૫
કે
ના उद्यमेन विना विद्वन् ?, न सिद्धयन्ति मनोरथा । तीर्थंकरपदं लेभे, रेवत्युद्यमहेतुतः ॥ १७७ ।।
અર્થ:-હે વિદ્વાન ? ઉદ્યમ વિના મનોરથો સિદ્ધ થતા નથી; કેમકે, ઉદ્યમના હેતુથી રેવતીએ તીર્થકરપદ મેળવ્યું છે. भविष्यतीति यद्भाव्यं, वदंत्यालस्य देहिनः । ज्ञानिनश्चेति जल्पंति, लभेरन धर्मतो जयम् ॥१७८॥
અર્થ -જે થવાનું હશે તે થાશે, એમ આળસુ માણસે બેલે છે, અને જ્ઞાનીએ તો એમ કહે છે કે ધર્મથી જય મળે. तन्द्रां विहाय कर्तव्यः, प्राणिभिः सर्वथोद्यमः। दानशीलतपोभावाः, सार्थाः स्युजिनशासने ॥१७९॥
અર્થ –આળસને ત્યજીને પ્રાણીઓએ સર્વથા પ્રકારે ઉદ્યમજ કરે; કેમકે, જેથી જિનશાસનમાં દાન, શીળ, તપ અને ભાવ સાર્થક થાય.
For Private And Personal Use Only