________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ –તપથી કર્મ ક્ષય થાય છે, કર્મના ક્ષયથી પ્રાણ કેવળજ્ઞાની થાય છે, તથા તેને મોક્ષરૂપી સ્ત્રી વરે છે, અને ત્યાં તેને નિરંતર સુખ મળે છે.
(૩vજ્ઞાતિવૃત્તy ) तंतप्यते यश्च तपोऽभिराम, मटाट्यते नैव भवार्णवं च
૧ ૧૩, ૬ ૧૨ ૧૬ ૧૭ ૧૯ ૧૫ ૧૮ लंलभ्यते मुक्तिकरं स सद्यो, द्रढप्रहारीव सुखी च लोके।
અર્થ:-જે માણસ મનોહર તપ તપે છે, તેને આ ભવરૂપી સમુદ્રમાં ભમવું પડતું નથી, અને તે તુર્ત મેક્ષ નગરને મેળવે છે, તેમજ દઢપ્રહારીની માફક જગમાં તે સુખી થાય છે.
માથart-( ૬gવૃત્ત) भव्यैश्च भावना भाव्या, भरतेश्वरवद्यथा ।
૭ ૯ ૧૨ ૧૦ फलंति दानशीलाद्या, वृष्टया यथेह पादपाः ॥१६२॥
અર્થ - ભવ્યાત્માઓએ ભરત રાજાની માફક ભાવના ભાવવી, કેમકે, વૃષ્ટિથી અહીંયા જેમ વૃક્ષે તેમ દાન શીળ આદિ ફળવાળાં થાય છે.
पंचभिः पंचभिर्याश्च, भावना पंचविशतिः।
૭ ૧૨ ૧૧ ૯ ૧૦ ताभिर्महाव्रतान्येव, साधयंत्यमृतं पदम् ॥ १६३ ॥
For Private And Personal Use Only