SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - तप द्वार-( अनुष्टुप्वृत्तम् ) . स्वलालयैव कुष्ठोप,-शमनं दर्शितं यतः । ५ लब्धा सा तपसा लब्धिः, सनत्कुमारचक्रिणा ॥१५७ અર્થ –જે પિતાની લાળથી જ કોઢને ઉપશમ દેખ્યાડા છે, તે લબ્ધિ સનસ્કુમાર ચક્રિએ તપથી મેળવી છે. वस्त्रं जलेन पूतं स्या,-त्पुनस्तन्मलिनं भवेत् । ૧૦ ૯ ૧૦ ૧૧ ૧૩ ૧૫ ૧૬ ૧૪ तपसा च कृतः शुद्धो, देहो न स्यान्मलीमसः ।। १५८ અર્થ-વસ્ત્ર જળથી પવિત્ર થાય છે, પણ તે પાછું મશીન થાય છે, પણ તપથી શુદ્ધ કરેલું શરીર મલીન થતું નથી. दानेन न च या सिडि,-मंत्रतंत्रादिभिन च । १३ १२ १० ११ सिद्धयति तपसा सिद्धिः, श्रीबाहुबलिवत्किल ॥१५९ અર્થ –જે સિદ્ધિ દાનથી કે મંત્રતંત્રાદિકથી પણ નથી થતી, તે સિદ્ધિ શ્રી બાહુબળિની માફક ખરેખર તપસ્યાથી सिद्ध थाय छे. तपसा क्षीयते कर्म, केवली कर्मणः क्षयात् । वृणुयात्तं च मुक्तिस्त्री, तत्र सौख्यं निरंतरम् ॥१६०॥ १२ For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy