________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૮ )
અર્થ:- હું પ્રાણી? કોઇપણ માણસ, પરલેાકમાં બંધના દિક દુઃખાના સમૂહ જેમાં ભર્યો છે એવા શિકારને જો નથી ત્યજતા તે તે રઘુવંશમાં ઉત્પન્ન થએલા ‘અજપુત્રની” માફ્ક આ લેાકમાં પણ અત્યત આપદાને સહન કરે છે. iriૌઢાર- અનુષ્કુવૃત્તમ્ )
૨
૪
૩
चौर्यकर्ता चौरमंत्री, स्थानदचौर-रक्षकः ।
પ
૬
G
.
૬ ૭
चौरेण सह व्यापारी, चौरः पंचविधः स्मृतः ॥१२२॥
અર્થ :-ચારી કરનાર, ચારની સાથે ગુપ્ત વાત કરનાર, ચારને રહેવાનું સ્થાન આપનાર, ચારનું રક્ષણ કરનાર તથા ચારાની સાથે વ્યાપાર કરનાર, એવી રીતે પાંચ પ્રકારના
ચારા કહ્યા છે.
૧
♦
૩
४ ૬ પ
निर्दयः खरवाक् कुरः शठोष्टश्वनिर्भयः ।
ક
૧૦ 13 ૧ ૨
૧૩
निर्दाक्षिण्यः क्रूरकर्मा, चौरस्याष्टौ गुणाः स्मृताः ॥ १२३ અર્થ:–દયા વિનાના, કઠાર વચને ખેલનારા, ક્રૂર, લુચ્ચાઇવાળા, બ્રીડ્રો, ભયવિનાના, દાક્ષિણ્યતારહિત તથા કર કાર્યો કરનારા, એવી રીતના આડ પ્રકારના ગુણે! એટલે દુષણેા ચારનાં કહેલ છે.
For Private And Personal Use Only