________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૨૩ )
( સ્ત્રાવૃત્તમ્ )
૧
R
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीब्रह्मदत्तो नरचक्रवर्ती,
૩
૫
७
૬
मृत्वा गतः सोऽपि हि सप्तमीं च ।
૧૦
૧ ૧
निर्गत्य तस्माद्भवपंकमग्न,
૧૨ ૧૩ ૧ ૫ ? *
૧૪
स्तत्राऽपि हेतुः किल पातकस्य ।। १३६ । અર્થ:-તે શ્રી બ્રહ્મદત્ત ચકી મૃત્યુ પામીને સાતમી નરકે ગયા, તથા ત્યાંથી નીકળીને તે જે સ ંસારરૂપી કાદવમાં મગ્ન યે, તેમાં પણ પાપનુંજ કારણ મુખ્ય જાણવું.
सम्यक्त्वद्वार - ( अनुष्टुप्रवृत्तम् )
૫
ર્ ૧ ૩ ૪
उपशामकमेकं च परं क्षायोपशमिकम् ।
૬
७
今 ૧૦
૧૩
तृतीयं क्षायिकं तुर्य, सास्वादनं च वेदकम् ॥ १३७ ॥
અર્થ :-એક ઉપશામિક, બીજી ક્ષાયેાપશામિક, ત્રીજી ક્ષાયિક, ચાથુ સાસ્વાદન તથા પાંચમુ વૈદક સમ્યક્ત્વ જાણુવું.
૧
૩
૨
૪
जैनधर्मे च दक्षत्वं, संस्थैर्योन्नतिभक्तयः ।
૬ ૭
.
૧૦ પ્
तीर्थसेवेति पंचाऽपि, सम्यक्त्व भूषणानि च ॥ १३८ ॥ અ:-જૈન ધર્મમાં દક્ષતા, સ્થિરતા, ઉન્નતિ, ભક્તિ, તથા તીકે સેવા એ પાંચ સમકીતનાં ભૂષણા છે.
For Private And Personal Use Only