________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
( ૬ ) અર્થ-જેમને જોઈને “આ તે હિંગલને સમૂહ છે” તથા “ઉગતો સૂર છે” એમ પંડિતે તકે કરે છે, તે શ્રી પપ્રભ પ્રભુ હર્ષ માટે થાઓ? વનત્તિ થશા પુત્રાન, મા ચોવર્તિત થri
૭ ૧૧ ૧ ग्रंथान कुर्वन्ति विद्वांसो, गुणाद्विस्तरता भवेत्॥३॥
અથ:- સ્ત્રીઓ પુત્રને જન્મ આપે છે, પણ તેઓનું ભાગ્ય જેમ તેઓની કીર્તિ ફેલાવે છે, તેમ વિદ્વાને ગ્ર બનાવે છે, પરંતુ તેમાં રહેલા ગુણેથી તેને વિસ્તાર થાય છે. सुपाने दीतिकृतिया, सुपात्रे दीसिकृत्कला।
તેરા सुपात्रे दीप्तिकृन्मैत्री, सुपात्रे दीप्तिकृद्धनम् ॥४॥
અર્થ:-સુપાત્ર પ્રત્યે આપેલી વિદ્યા, સુપાત્રને આપેલી કળા, સુપાત્ર સાથે કરેલી મિત્રાઈ, તથા સુપાત્રને આપેલું ધન શભા કરે છે. कुपात्रेऽनर्थकृद्विद्या, कुपात्रेऽनर्थकृत्कला ।
( ૧૦૨ ૧૧ कुपात्रेऽनर्थकृन्मैत्री, कुपात्रेऽनर्थकृद्धनम् ॥५॥
અર્થ –કુપાત્રને આપેલી વિદ્યા, કુપાત્રને આપેલી કળા, કુપાત્ર સાથે કરેલી મિત્રાઈ, તેમજ કુપાત્રને આપેલું ધન, “ઉપરોક્ત સમગ્ર” અનર્થ કરનાર છે.
૨
૧ ૧.
For Private And Personal Use Only