________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( કvજ્ઞાતિવૃત્ત ) असत्यवक्तु पात,कुर्यानविद्वान् किलसंकटेऽपि ૧૧ ૧૪ ૧૦ ૧૨ ૧૩ ૧૫ ૧૬ ૧૮ ૧૭ तेन ध्रुवं ही वनराजवत्स, इहापवादं नरकं परत्र ॥२४
અર્થ:-વિદ્વાન માણસે ખરેખર આ જગતમાં અસત્ય બોલનારને સંકટ આવે તે પણ પક્ષપાત કરે નહિ, કેમકે, તેથી તો માણસ જરૂર વસુરાજાની માફક આ લોકમાં અપવાદને અને પરલોકમાં નરકને મેળવે છે.
અવતારશ્નાર-(અનુવૃત્તમ) कातराणां यथा धैर्य, बंध्यानां संततियथा । ૧ ૨ ૧ ૧ ૭ ૮ ૧૦
૯न विश्वासस्तथा लोके, नृणामदत्तहारिणाम् ॥२५॥
અર્થ:-બીકણ માણસોને જેમ ધેર્ય, તથા વઝીઆઓને જેમ સંતતિ હતી નથી, તેમ આ દુનિયામાં ચોરી કરનારાઓનો વિશ્વાસ હતો નથી. कुक्षि शाकेन पूर्यंत, यदिस्तोकं धनार्जनम् ॥ ૭ ૯ ૮ ૯ ૧૦ ૧૧ ૧૪ ૧૨૧૩ परंनाऽदत्तमादया,-द्यतः स्याद्भुपतेर्भयम् ॥२६॥
અર્થ:-જે છે હું ધન કમાતા હોઈએ તે ફક્ત શાકથી જ પિટ ભરવું, પણ જેથી રાજાનો ભય થાય એવી ચારી કરવી નહિ.
For Private And Personal Use Only