________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ –સૂરિમંતા ઉગ્રસંગથી નરકે ગણે છે, અને પ્રદેશી રાજા સ્વર્ગ ગએલ છે, તેમાં સંવર કારણરૂપ છે.
બાદ રાણામાં વાર શ્યામા, ક્ષાયા ગુટવ વ ા
૧૦ ૧૨ ૧
અર્થ તે સ્ત્રીઓ રાખની ગોળીની માફક અદર અને બહારથી શ્યામ હોય છે, વળી બહારથી સુંદરતાને ધારણ કરે છે, પણ અંદર તે ભસ્મના ઢગલા તુલ્ય છે.
( વિશોતવૃત્તમ) श्रीमत्कोणिकराद च चेटकनृपः साकं महत्संगर, चक्राणः किलकामकेलिकलितः पद्मावतीप्रेरितः ।
૧૩ ૧૫ ૧૪ ૧૬ ૧૭ ૧૧ ૧૯ भोगासक्तमना नृपो मणिरथो भ्रात्रासमं चाऽकरोत, ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૪ ૨૩ ૨૨ द्रोहं मोहवशात्परंतु तदनु प्राप्तं फलं कीदृशम् ।।३४॥
અર્થ -પદ્માવતીથી પ્રેરાએલા તથા કામક્રીડાથી યુક્ત થએલા એવા શ્રીમાન કેણિક રાજાએ ચડારાજાની સાથે હોટે રણસંગ્રામ કર્યો, વળી મેહના વશથી ભોગોમાં આસક્ત થએલું છે મન જેનું એવા મણિરથ રાજાએ ભાઈની સાથે દ્રોહ કર્યો, પણ તેની પાછળ તેને ફળ કેવું મળ્યું?
For Private And Personal Use Only