________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ ૧૧
૧ ૩
( ૨૧ ) स्थाणुर्वा पुरुषो वाऽयं, दृष्ट्वति तर्कयन्तियम् ।
માની તા. રઝાઈનવર્સનાત કદા ' અર્થ:-જેને જોઈને આ ઠંડું છે કે પુરૂષ છે? એમ લોકો ત કરે છે, માટે તે પ્રમાણે નમ્રાદિક ગુણેથી રહિત થએલા માનીને દૂર ત્યજી
૦
૧ ૨ ૧૧
शिक्षा लभते नो मानी, विद्यामीयान्न कर्हि चित् ।
विनयादिक्रियाशून्यः, स्तंभवत्स्तब्धतां गतः॥४७॥
અર્થ:-વિનયાદિકની ક્રિયાથી શૂન્ય થએલે, તથા સ્તંભની માફક સ્તબ્ધપણાને પ્રાપ્ત થએલે એવો અહંકારી માણસ શિખામણને પામતે નથી, તેમજ કેઈપણ સમયે વિદ્યાને પ્રાપ્ત થતું નથી. अरण्यजं तरोः पुष्पं, समुद्रांभश्च शीतलम् । लावण्यं दंभिनां तद्व, न्मानिमानं निरर्थकम् ॥४८॥
અર્થ-જેમ વનમાં ઉત્પન્ન થએલું પુષ્પ, તથા સમુદ્રમાં રહેલું શીતળ પાણ, અને જેમ કપટી માણસનું લાવણ્ય તેમ માનીનું માન નિરર્થક છે.
For Private And Personal Use Only