________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
૮
૧૧
रागिणि गुणतां पश्ये, द्वैगुण्यं हि विरक्तके । रागीगुणावगुणं च, नपरीक्षति कर्हिचित् ॥६२॥
અર્થ -રાગી માણસ રાગી પ્રત્યે ગુણપણને જુવે, તથા વિરક્ત પ્રત્યે અવગુણપણને જીવે, એવી રીતે રાગી માણસ કેઈપણ દિવસે ગુણ અવગુણની પરીક્ષા કરતો નથી.
( નિવૃત્ત ) अयापोतो नीरे तरति तपनः शीतकिरणं,
दधात्येवं नित्यं किमु कुमुदबंधुः खरतरम् । ૧૧ ૧૪ ૧૩૧૫ ૧૬ ૧૨ ૧૩ ૧૮_ धरत्यूर्वी गुर्वी कथमपि च भारेण नमति,
तथा तीने रागे कनकरथवच्छंभवति भोः ॥१३॥
અર્થ:-લેખંડનું વાહણ શું પાણીમાં તરે છે? તથા સૂર્ય શું નિરંતર ઠંડાં કીરણ ધારણ કરે છે ? એ પ્રમાણે ચન્દ્ર શું ઉષ્ણકીરણ ધારણ કરે? મહટી પૃથ્વી કોઈ પ્રકારે પણ ભારથી નમે ખરી? તે પ્રમાણે કનકરથ રાજાની માફક તીવ્રરાગ છતાં શું સુખ મળે? અર્થાત્ નજ મળે.
પદાર-(મનુટ્ટરવૃત્તમ્ ) यस्माच्च बद्धयते कर्म, तपस्यतो न मुच्यते ।
૧૦ ૨૧ ૨૨
૨૩ ૨૪ ૨૫ ૨૦
For Private And Personal Use Only