________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
मिथ्यात्विन्यादर्गतित्वं हि तस्याः,
૧૦ ૧૩ ૧૪ ૧૨ ૧૫
Aaઝવા ખ્યાથાનવાઝ હેતુ ૭૮ અર્થ:-દેએ ચંપાનગરીનું દ્વાર ઉઘાડયું, તેમાં હેતુ ભૂત સુભદ્રાના શીળનું મહાભ્યજ હતું, તથા તેની મિથ્યાત્વિની સાસુનું જે દુર્ગતિપણું થયું, તેમાં ફક્ત અભ્યાખ્યાન હેતુભૂત હતું.
જૂન્યકાર-અનુવૃત્ત) अदाता च यथा लोके, वरो निःस्वो धनी न च । ૧૦ ૧૧ ૧ ૬ ૧૫ मूको वरं न वाक्दक्षः, पेशून्यं यदि तिष्ठति ॥७९॥
અર્થ:-જેમ દુનીયામાં નિધન સારે છે, પણ દાન નહિ કરનારે એ ધનવાન સારે નથી, તેમજ મુંગે માણસ સારે છે, પણ જે ચુગલીને એટલે અન્યની ચાડીને ધારણ કરે છે, એ વાચાળ માણસ પણ સારે નથી. दानशीलतपोभाव, रस्यैधते वृषो भुवि । यस्य मनोवचः कायैः, पैशुन्यं नाभिसंश्रयेत् ॥८॥
અર્થ:-જે માણસને મન, વચન અને કાપાથી ચુગલી આશ્રય કરીને રહેલી નથી, તેને ધર્મ, દુનિયામાં દાન, શીળ, તપ અને ભાવથી વૃદ્ધિ પામે છે.
For Private And Personal Use Only