________________
Shri Mahavir Jain Aradhana Kendra
1
9
→ ૨
लोभार्थिनी निर्लज्जा च, पापिष्ठा पापकुंडिका ।
www.kobatirth.org
(384)
૧૦
૧૧
विदचुंबिता च निःस्नेहा, कथं सेव्या पणांगना ॥ ११३
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ:-ક્ત લાભનાજ પ્રત્યેાજનવાળી, લજ્જા વિનાની, પાપિ, પાપાની ડસમાન, વિપુરૂષાથી ચુંબન કરાએલી, તથા સ્નેહ વિનાની એવી વેશ્યા સ્રોને શા માટે સેવવી
3
જોઈએ ?
૧
૩
૫
सा कंठाश्लेषमात्तं परं प्रीतिविवर्जिता ।
.
ૉ.
→
૧૩ ૧ ૧ ૧ ૦ ૧૨
तेनाऽज्ञास्तत्र बध्यन्ते, यथा सिंहाश्च पंजरे ॥ ११४॥ અર્થ:-તે કુને આલિંગન તે કરે છે, પરંતુ પ્રેમ રહિત હોય છે, માટે અજ્ઞાની માણસા, પાંજરામાં જેમ સિદ્ધ તેમ તેણીની સાથે પ્રીતિથી બંધાય છે.
૨ ૧ ૧૨ ૧૪ ૧૩
3
૪
वेश्यासंगाच्च सप्तैव, नश्यंत्यंगच्छविर्यशः ।
૧૧
૬
૫
૧૦ ૯
लज्जा च संततिः सिद्धि, द्रव्यं च गृहगांगना ॥ ११५ ॥
અ: વેશ્યાના સંગથી નીચે જણાવેલી સાત વસ્તુઓને નાશ થાય છે, શરીરની કાંતિ, યશ, લજ્જા, સંતતિ, સિદ્ધિ, ધન તથા ઘરની સ્ત્રીના નાશ થાય છે.
For Private And Personal Use Only