________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અ:-જેમ સમુદ્રના મેાજા'થી માજુ વધે છે, તેમ મમ્મણ વણિકની માફક લાભથી લેાભ પણ વૃદ્ધિ પામે છે.
=
૧૪ ૧૩
૪ ૫
દ
19
गणयेन्नापशब्दं च पितरं भ्रातरं सुतम् ।
"
E ૧૨
૩
૧ ૧૦
'
अपवादं भयं मृत्यो, लभी यथा च मद्यपः ॥ ५७ ॥
અ:-મદિરાપાન કરનારની માફક લેાલી માલુસ અપશબ્દને, પિતાને, ભાઈને, પુત્રને, અપવાદને, તથા મૃત્યુના ભયને પણ ગણકારતા નથી.
(શાžહવિક્રીડિતવૃત્તમ્ )
ર ૧
૩ ૧૩
नानाकर्मविपाकपाकवसतां हा नारकाणां भवे, मानाऽमानविचारमुक्तमनसां कामं तिरवां पुनः ।
પ
૪
૯
૧
૧૧
मृत्यानां शुभधर्मकर्मधरतां देवार्चनं कुर्वतां,
૧૨
૧૪ ૧ 1
૧૭
૧૬
૧૫
लेखानां खलु दुर्जयो हि सततं लोभो जगद्व्यापकः ॥ ५८ અર્થ:“હા ? નાના પ્રકારનાં કર્મના વિપાકરૂપી પાકમાં વસતા એવા નારકી ખેાના ભવમાં, તથા માન અપમાનના વિચારથી રહિત છે. મન જેમનાં એવા તિર્યંચાના ભવમાં, તેમજ શુભધર્મકાર્યનેિ ધારણ કરતા એવા મનુષ્યેાના ભવમાં, અને દેવપૂજા કરતા એવા દેવાના ભવમાં પણ, જગને
For Private And Personal Use Only
.