________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે તારી પાસે તે વસ્તુ ન હોય, તે જે તું ભગવે છે તેમાંજ ઘેર્યું એટલે તેષ રાખ? કેમકે પક્ષિઓના સમૂહ સ્થળપર જળને મેળવે છે; વધારે શું કહેવું ? જેણે આ શરીર આપ્યું છે, તે જ જગતમાં આપણી ફિકર કરશે, અને તે સમગ્ર રચના તથા ચિંતા તેનામાં જ રહેલી છે.
મૈથુનEાર-(અનુષ્ટ્રવૃત્ત ) स्त्रीलुब्धो जगति यश्चा, ऽत्यजयशस्तु तं नरम् । दासीलब्ध्या यथा मुंजो, ऽपकीयां गीयते न किम् ।।
અર્થ -જગમાં જે માણસ રીઓમાં લુબ્ધ થયે છે, તે માણસને થશે ત્યજેલો છે; કેમકે દાસી પ્રત્યેના લુબ્ધભાવથી મુંજરાજાની શું અપકીર્તિ નથી થઈ અર્થાત્ થઈ છે જ. अन्तर्दुष्टामुखेमिष्टा, अनिष्ठा का अतः परम् ।
૧૨ ૧૦ विषवल्लरीवत्त्याज्या, ज्ञानिभिः सुखकामिभिः॥३१
અર્થ-અંતરંગમાં દુષ્ટ, તથા મહા મીઠી એવી આ સ્ત્રીથી અન્ય કઈ વસ્તુ અનિષ્ટ છે માટે સુખની ઈચ્છા કરનારા જ્ઞાનીઓએ ઝેરી વેલડીની માફક તેણીને ત્યજવી.
उग्रसंभोगतः सूरि,कंता हि नरकं गता।
- ૭, ૬ ૧૦
स्वर्ग गतः प्रदेशी च, तत्र संवरकारणम् ॥ ३२॥
For Private And Personal Use Only